• नर्मदे हर

    स्वागतम्‌

    त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे

    मुक्ति धराय नमः

  • ||त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे || नर्मदे हर.. नर्मदे हर.. नर्मदे हर हर हर...

    त्रिभिः सारस्वतं तोयं, सप्ताहेन तु यामुनम् । सद्यः पुनाति गाङ्गेयं, दर्शनादेवि नर्मदा ॥ सरस्वती का जल तीन दिनों में, यमुना का जल ७ दिनों में या सात बार स्नान करने पर, श्री गंगा का जल १ बार स्नान करने में पवित्र करता है किन्तु श्री नर्मदा जी का जल केवल दर्शन मात्र से ही पवित्र कर देता है |

    रंग भूख्या छे भावना प्रेमे वश थइ जाय कृपा

    द्रष्टि पडी जाय तो बेडो पार थइ जाय .....

Our Services

ભગવાન લક્ષ્મીનારાયણ પ્રસન્ન કરવા માટે અને ઘર મા દર પૂનમ ના દિવસે કથા થઈ શકે છે
મહારુદ્ર યજ્ઞ -10000 ભગવાન શિવ ની આહુતિ આપવામાં આવે છે આ પૂજા 3 દિવસ ચાલે છે
પાંચ ભૂદેવ સાથે મહાદેવ ઉપર અભિષેક સાથે કરવામાં આવતી પૂજા અને મહાદેવ ના સ્તોત્ર પાઠ ૧૨૫ વખત કરવા માં આવે છે . આ પૂજા મા ગણપતિ પૂજા /પુણ્યવાચન /મહાદેવ ની પૂજા કરવામાં આવે છે .

Photo Gallery

MAA NARMADA

Pooja vidi photo

MAHADEV POOJAN

CHANDOD

શ્રાપિત દોષ:- શનિ રાહુ
શનિ રાહુ શ્રાપિત દોષ નીચેનામાંથી કોઈપણ અથવા બહુવિધ સમસ્યાઓનું કારણ બની શકે છે:
ત્રયોદશા શ્રાદ્ધ
ત્રયોદશા – (તેરમું ) આ શ્રાદ્ધ મા જે જીવાત્મા દેવ લોક પામ્યા છે એમને જીવન દરમિયાન જે ચીજ વસ્તુ નો ઉપયોગ કર્યો હોય તે બધી જ ચીજ વસ્તુ ખાટલા મૂકી સંપૂર્ણ સંકલ્પ કરી ભગવાન લક્ષ્મી નારાયણ ને અર્પણ કરી ને પૂજા પૂર્ણ થાય છે.